ICTSM AND CHNM TRADES Trade IN ITI has a wide scope of Employ-ability ranging from self-employment, contractual employment to Industrial jobs. On successful completion of this course, the candidates shall be gainfully employed in the industries for following occupations: ICT Engineer.
આઇ.ટી.આઇ. એડમિશન-૨૦૨૩ અંતર્ગત બાયસેગ,ગાંધીનગર ખાતે બનાવેલ વિડીયો દ્વારા દરેક એડમિશન લેવા ઇચ્છુક ઉમેદવારોને આઇ.ટી.આઇ. તથા તેમાં ચાલતા ટ્રેડ વિષેની સંપૂર્ણ માહિતી મળી શકે તેમ છે.
આમ, આ વિડીયો જો આઇ.ટી.આઇ. દ્વારા પ્રદર્શિત કરવામાં આવે તો તે એડમિશન તેમજ દરેક એડમિશન લેવા ઇચ્છુક ઉમેદવારોને ઉપયોગી બને તેમ છે.