Interactive computer lab - Inside a computer

Inside a Computer | Signal School
SIGNAL SCHOOL
TECH FOUNDATIONS  /  LESSON 01
Interactive computer lab

Inside a computer

Follow a signal from the moment you press a key to the moment a pixel lights up. Select any device to inspect its job and connection.
Tech guide: A key press starts the flow of data and the computer turns it into action on screen.

LIVE SYSTEM MAP
DESKTOP SETUP · INPUT / OUTPUT
Computer system device connections Input devices on the left send data to the computer. It processes the data and sends results to output devices on the right. Select a device to learn more. USB · INPUTHDMI · VIDEOAUDIOUSB · PRINT WebcamIMAGE INPUT KeyboardTEXT INPUT MousePOINTER INPUT MicrophoneAUDIO INPUT CPUPROCESSCOMPUTER PROCESSOR · MEMORY · PORTS MonitorVISUAL OUTPUT SpeakerAUDIO OUTPUT PrinterPAPER OUTPUT INPUT DEVICESOUTPUT DEVICES
SELECT A DEVICE TO INSPECT
Guided lesson
Start the lesson to follow a signal through a computer.
00:00 / 01:00
Explore devices
SIGNAL SCHOOL · COMPUTER BASICS © Bipin J Solanki

ICTSM Batch 83 Trainees Drone Technology Training - Drone MANTRA Lab

ICTSM Batch 83 Trainees Drone Technology Training - Drone MANTRA Lab
Skill Enhancement Training

ICTSM ટ્રેડ બેચ ૮૩ ના તાલીમાર્થીઓ માટે બે દિવસીય ડ્રોન વર્કશોપનું અદભુત આયોજન | Kaushalya - The Skill University

📅 તારીખ: 17/09/2026 - 18/09/2026 📍 સ્થળ: ડ્રોન મંત્રા લેબ, રાયપુર, અમદાવાદ

📢 ટ્રેનિંગ વિગત & માહિતી

કૌશલ્યા - ધ સ્કીલ યુનિવર્સિટી હેઠળની સ્કૂલ ઓફ ડ્રોન અંતર્ગત આયોજિત ૨ (બે) દિવસીય ડ્રોન વર્કશોપમાં ICTSM Trade (Batch 83) ના તાલીમાર્થીઓ માટે ખાસ પ્રેક્ટિકલ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

📍 લેબ લોકેશન: Drone MANTRA Lab, Kaushalya - The Skill University, Swami Vivekananda Rd, Old City, Raipur, Khadia, Ahmedabad, Gujarat 380022

🗺️ Google Maps પર લોકેશન જુઓ

🎓 ૧. થિયરી અને નિયમોનું જ્ઞાન (Classroom Theory Session)

વર્કશોપના પ્રથમ તબક્કામાં તાલીમાર્થીઓને ડ્રોન ટેકનોલોજી, ભારત સરકારના ડ્રોન નિયમો (Drone Rules), ડ્રોન ઝોન (Green, Yellow, and Red Zones) અને એવિએશન સેફ્ટી અંગેનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વર્ગખંડમાં ડ્રોન ઝોન અને નિયમો અંગે વિસ્તૃત માહિતી મેળવતા ICTSM ના તાલીમાર્થીઓ

🛠️ ૨. ડ્રોન એસેમ્બલી અને હાર્ડવેર ટ્રેનિંગ (Hands-on Assembly)

ICTSM હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ ક્ષેત્ર સાથે સંબંધિત હોવાથી, તાલીમાર્થીઓને ડ્રોનના સ્પેરપાર્ટ્સ, મોટર્સ, પ્રોપેલર્સ, ફ્લાઇટ કંટ્રોલર અને એસેમ્બલિંગની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.

ગર્લ્સ ટ્રેઇનીઝ દ્વારા ડ્રોન મોટર્સ અને પ્રોપેલરનું ફિટિંગ
મેગ્નિફાઇંગ લેમ્પ હેઠળ સર્કિટ બોર્ડ ચકાસતા તાલીમાર્થીઓ
" alt="Group Practical Hardware Session">
મોટો કસ્ટમ ડ્રોન અને હાર્ડવેર આર્કિટેક્ચર સમજાવતા ટ્રેનર

🚁 ૩. લાઇવ ફ્લાઇટ ટેસ્ટિંગ અને પાઇલટ ટ્રેનિંગ (Live Flight Testing)

ડ્રોન એસેમ્બલી બાદ ઇન્ડોર એરિયામાં તમામ વિદ્યાર્થીઓ સમક્ષ ડ્રોનનું લાઇવ ફ્લાઇટ કેલિબ્રેશન અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમાર્થીઓએ ડ્રોન ફ્લાઇંગ કંટ્રોલની અનુભૂતિ કરી હતી.

"
ઇન્ડોર પરિસરમાં ડ્રોન સ્ટેબિલિટી અને ફ્લાઇંગ પ્રેક્ટિસ
" alt="Drone Take-off and Hovering">
તાલીમાર્થી દ્વારા રિમોટ કંટ્રોલ વડે ડ્રોન ટેક-ઓફ ટેસ્ટિંગ