Search results

Search This Blog

english test paper

Online English Test (Horizontal Options)

Online English Test

Total Marks: 50

Section A

નીચે આપેલ અંગ્રેજી શબ્દોનું સાચું ગુજરાતી અનુવાદ પસંદ કરો. (કોઇપણ ૧૦) (૧૦ માર્ક્સ)

1. Approve

2. Discuss

3. Inform

4. Support

5. Arrange

6. Collect

7. Invite

8. Complete

9. Forward

10. Cancel

Section B

નીચે આપેલ ગુજરાતી શબ્દોનું સાચું અંગ્રેજી અનુવાદ પસંદ કરો. (કોઇપણ ૧૦) (૧૦ માર્ક્સ)

1. શિખવું

2. શુભ સવાર/સુપ્રભાત

3. સ્વાગત કરવું

4. નિયંત્રણ રાખવું

5. પ્રોત્સાહિત કરવું

6. પરિચય કરાવવો

7. મૂલ્યાંકન કરવું

8. દસ્તાવેજ તૈયાર કરવો

9. ખર્ચા,પડતર

10. હાજર રહેવું

Section C

આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો. (કોઇપણ ૫) (૧૦ માર્ક્સ)

1. (Report) - Please submit the annual ______ by Monday.

2. (Collect) - We need to ______ all the necessary data.

3. (Invite) - Did you ______ him to the party?

4. (Handle) - She knows how to ______ difficult customers.

5. (Accept) - He did not ______ the job offer.

Section D

નીચે આપેલ અંગ્રેજી વાક્યનું સાચું ગુજરાતી અનુવાદ પસંદ કરો. (કોઇપણ ૫) (૧૦ માર્ક્સ)

1. The principal approved the new timetable.

2. We will discuss the report tomorrow.

3. Students must submit their homework on time.

4. She completed the work before time.

5. Students participated in the competition.

Section E

નીચે આપેલ ગુજરાતી વાક્યનું સાચું અંગ્રેજી અનુવાદ પસંદ કરો. (કોઇપણ ૫) (૧૦ માર્ક્સ)

1. તેમણે વિદ્યાર્થીઓ માટે સેમિનાર ગોઠવ્યો.

2. આપણે કામ અને વ્યક્તિગત જીવનમાં સંતુલન રાખવું જોઈએ.

3. વરસાદને કારણે ઇવેન્ટ રદ થઇ.

4. કૃપા કરીને લેપટોપને પ્રોજેક્ટર સાથે જોડો.

5. અમારી ઓફિસમાં આપનું સ્વાગત છે.

Post a Comment

If you have any doubts, please let me know

Previous Post Next Post