Translate

Search This Blog

Friday, 12 September 2025

English to Gujarati Vocabulary

Vocabulary Assignment Notes

English to Gujarati Translations

Date Set English Word Gujarati Meaning English Example Gujarati Example
8/9/2025 Set 1 Assign કામ આપવું / સોંપવું The manager will assign tasks to the team. મેનેજર ટીમને કામ સોંપશે.
Attend હાજર રહેવું All employees must attend the meeting. બધા કર્મચારીઓએ બેઠકમાં હાજર રહેવું જોઈએ.
Approve મંજૂરી આપવી The principal approved the new timetable. આચાર્યશ્રીએ નવો સમયપત્રક મંજૂર કર્યો.
Contribute યોગદાન આપવું Each member will contribute ideas for the project. દરેક સભ્યએ પ્રોજેક્ટ માટે વિચારોનું યોગદાન આપશે.
Discuss ચર્ચા કરવી We will discuss the report tomorrow. આપણે રિપોર્ટની ચર્ચા કાલે કરીશું.
9/9/2025 Set 2 Confirm ખાતરી આપવી Please confirm your attendance for the event. કૃપા કરીને કાર્યક્રમ માટે તમારી હાજરીની ખાતરી આપો.
Inform જાણ કરવી He informed me about the new rule. તેણે મને નવા નિયમ વિશે જાણ કરી.
Prepare તૈયારી કરવી She prepared the report before the deadline. તેણે સમયમર્યાદા પહેલાં રિપોર્ટ તૈયાર કર્યો.
Submit સોંપવું Students must submit their homework on time. વિદ્યાર્થીઓએ સમયસર હોમવર્ક સોંપવું જોઈએ.
Support મદદ કરવી / ટેકો આપવો / સહકાર The teacher supported the student during the presentation. શિક્ષકે પ્રેઝન્ટેશન દરમ્યાન વિદ્યાર્થીને સહકાર આપ્યો.
10/9/2025 Set 3 Arrange વ્યવસ્થા કરવી He arranged the chairs for the meeting. તેણે બેઠક માટે ખુરશીઓની વ્યવસ્થા કરી.
Improve સુધારવું We need to improve our communication skills. આપણે સંચાર કુશળતા સુધારવાની જરૂર છે.
Provide પૂરો પાડવો The office will provide lunch for all staff. ઓફિસ તમામ સ્ટાફને ભોજન પુરૂ પાડશે.
Recommend ભલામણ કરવી The doctor recommended rest for two days. ડૉક્ટરે બે દિવસ આરામ કરવાની ભલામણ કરી.
Report અહેવાલ આપવો She reported the issue to her supervisor. તેણીએ સમસ્યા વિશે તેના સુપરવાઇઝરને અહેવાલ આપ્યો.
11/9/2025 Set 4 Arrange ગોઠવવું He arranged a meeting with the client. તેણે ક્લાયન્ટ સાથે બેઠક ગોઠવી.
Collect એકત્રિત કરવું The clerk collected the forms from students. ક્લાર્કે વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ એકત્રિત કર્યા.
Deliver પહોંચાડવું The courier delivered the parcel on time. કુરિયર પાર્સલ સમયસર પહોંચાડવામાં આવ્યુ.
Explain સમજાવવું The teacher explained the lesson clearly. શિક્ષકે પાઠ સ્પષ્ટ રીતે સમજાવ્યો.
Invite આમંત્રિત કરવું We invited all parents to the annual function. અમે તમામ માતા-પિતાને વાર્ષિક કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા.
12/9/2025 Set 5 Agree સંમત થવું They agreed to sign the contract. તેઓ કરાર પર હસ્તાક્ષર કરવા સંમત થયા.
Decide નિર્ણય કરવો She decided to join the new course. તેણે નવો કોર્સ જોડાવાનો નિર્ણય કર્યો.
Ensure ખાતરી કરવી Please ensure all documents are ready. કૃપા કરીને તમામ દસ્તાવેજો તૈયાર છે તેની ખાતરી કરો.
Handle સંભાળવું He handled the situation calmly. તેણે પરિસ્થિતિને શાંતિથી સંભાળી.
Notice ધ્યાન આપવું / નોટિસ કરવું She noticed the mistake in the report. તેણે રિપોર્ટમાં ભૂલ પર ધ્યાન આપ્યું.
15/9/2025 Set 6 Create બનાવવું / સર્જન કરવું He will create a new design for the website. તે વેબસાઈટ માટે નવી ડિઝાઇન બનાવશે.
Follow અનુસરવું / પાલન કરવું Please follow the instructions carefully. કૃપા કરીને સૂચનાઓનું ધ્યાનપૂર્વક પાલન કરો.
Listen સાંભળવું You should listen to the teacher. તમારે શિક્ષકને સાંભળવું જોઈએ.
Manage વ્યવસ્થા કરવી / સંચાલન કરવું She manages the whole department. તેણી આખા વિભાગનું સંચાલન કરે છે.
Suggest સૂચન કરવું Can you suggest a good book? શું તમે કોઈ સારી ચોપડીનું સૂચન કરી શકો છો?

0 comments:

Post a Comment

If you have any doubts, please let me know