બાંહેધરી પત્ર
તાલીમાર્થીનું નામ_________________________
ટ્રેડ ___________બેચ ________રોલ નં._______
ઔધોગિક તાલીમ સંસ્થા - _________________
તારીખ ________________
પ્રતિ,
આચાર્યશ્રી,
ઔધોગિક
તાલીમ સંસ્થા
___________________
વિષય :- સંસ્થા ખાતે મારા પુત્ર/પુત્રી/પાલ્ય શ્રીનાં હાજરી બાબતે બાંહેધરી આપવા બાબત
આદરણીય સાહેબશ્રી,
જયભારત સહ ઉપરોક્ત વિષય અનવ્યે આપશ્રીને જણાવવાનું કે મારો પુત્ર/પુત્રી/પાલ્ય _________________________અત્રેનીં સંસ્થા ખાતે વર્ષ _______ માં _____________ ટ્રેડમાં એડમીશન મેળવીને તાલીમ લઈ રહેલ છે.
આપશ્રીને, જણાવવાનુંકે ટ્રેડ સુ.ઈ.શ્રી __________________સાહેબશ્રીની વારંવાર સુચનાં આપવા છતા મારો પુત્ર/પુત્રી/પાલ્ય
સંસ્થા ખાતે પરવાનંગી વગર ગેરહાજર રહે છે જેનાથી તેનાં હાજરીમાં ટકા ઉત્તરોત્તર
ધટતા જઈ રહ્યા છે અને જો તેનાં હાજરીનાં ટકાં સત્રાંતે 80 નહી હોય તો પરીક્ષામાં
બેસવા માટે ગેરલાયક ઠરશે જેનું મને તથા મારા પુત્ર/પુત્રી/પાલ્ય ને જાણ કરવામાં
આવેલ છે.
આ સાથે હું _____________________________ તથા મારા પુત્ર/પુત્રી/પાલ્ય
_________________________આ સાથે સહિ કરીને બાંહેધરી આપીએ છીએ કે ભવિષ્યમાં પુર્વ
મંજુરી સીવાય સંસ્થા ખાતે ગેરહાજર રહેશું નહી અને સોંપાયેલ તાલીમી વર્ક પુર્ણ
કરીશુ. અને જો આમ કરવામાં અમો અસક્ષમ રહીશું તો સંસ્થા દ્ર્વારા લેવાતા તમામ
શીક્ષાત્મક પગલાં અમોને માન્ય રહેશે જે આપ સાહેબશ્રીને વિદ્દીત થાય.
આપનાં વિશ્ર્વાસુ
__________________
____________________
(તાલીમાર્થીનું નામ ) (વાલીશ્રીનું નામ)
Post a Comment
If you have any doubts, please let me know