Trade Introductory Banner

 




 

ICTSM

Information & Communication Technology System Maintenance

(ઈન્ફોર્મેશન & કોમ્યુનિકેશન ટેક્નોલૉજી સિસ્ટમમેઇનટેનન્સ)

આઈ. ટી . આઈ. કોડ :                                              ટ્રેડ કોડ : ૪૭૪

 તાલીમ નો સમય ગાળો : બે વર્ષ                               સેક્ટર :IT & ITeS

શૈક્ષણિક લયકાત : વિજ્ઞાન અને ગણિત વિષય સાથે ધોરણ 10પાસ

 અભ્યાસક્રમની મુદત અને પ્રકાર : ૦૨ વર્ષ (એંજીનીયરીંગ)NCVT પેટર્ન (Affiliated)

 





અભ્યાસક્રમ ની વિગત:  આ વ્યવસાય માં પ્રવેશ મેળવનાર તાલીમાર્થીને ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી (IT) અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ મેઇનટેનન્સ અંતર્ગત વિવિધ વિષય જેમ કે કંપ્યુટર નેટવર્કિંગ, કંપ્યુટર હાર્ડવેર, ઇન્ટરનેટ, વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ(OS), MS ઓફિસ, બેઝીક ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ અને સર્કિટની ઓળખ આપવામાં આવે છે.


ટ્રેડ નું મહત્વ : આ વ્યવસાય માં પ્રવેશ મેળવનાર તાલીમાર્થીઓનેવિવિધ ઓપરેટિંગ સિસ્ટમ(OS) ને ઇન્સ્ટોલ કરતાં, નેટવર્ક ઇન્સ્ટોલ કરતાં , કમ્પ્યુટર રીપેર/મેઇનટેનન્સકરતાં , પ્રિંટર-સ્કેનરરેપેરિંગ/રીફિલિંગ કરતાં ,સર્વર ને ઓપેરેટ કરતાં શીખવવામાં આવે છે.

રોજગારીની તકો : આ વ્યવસાય નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીને IT સેક્ટર ની પ્રાઈવેટ કંપની જેવી કે TCS,HCL,WIPRO,LUBI,SILVER TOUCH ઈત્યાદી તથા સરકારી એકમ ની કંપની જેવી કે BSNL, ISRO, ONGC, RAILWAY માં  સિનિયર ટેક્નિશિયન, સુપરવાઇઝર,Server Administrator, IT મેનેજર બનવા જેવીઊજળી તકો મળે છેતથા પોતાનો સ્વતંત્ર રીતે વ્યવસાય/ધંધો પણ કરી શકે છે.

આગળ ભણવાની તકો :આ વ્યવસાય નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થી ધોરણ 12 સમકક્ષ નું પ્રમાણ પત્ર મેળવી શકે છે.ઉપરાંત ITસેકટરમાં ડિપ્લોમા અને ત્યાર બાદ ડિગ્રી એંજિનયરિંગ પણ કરી શકે છે.

 

 

Post a Comment

If you have any doubts, please let me know

Previous Post Next Post